એક વર્ષમાં 43% સુધી રિટર્ન મેળવી તગડી કમાણી કરવી હોય તો ખરીદી લેજો આ 5 શેર, જાણો Sharekhanનો ફંડામેન્ટલ પિક

Top- 5 Stocks to Buy:  બ્રોકરેજ ફર્મ શેરખાને એવા 5 ક્વોલિટી શેરોમાં રોકાણની સલાહ આપી છે. બ્રોકરેજ ફર્મનું કહેવું છે કે રોકાણકારોને આ સ્ટોકમાં એક વર્ષમાં 43 ટકા સુધીનું શાનદાર રિટર્ન મળી શકે છે. જાણો આ 5 સ્ટોક વિશે...

એક વર્ષમાં 43% સુધી રિટર્ન મેળવી તગડી કમાણી કરવી હોય તો ખરીદી લેજો આ 5 શેર, જાણો Sharekhanનો ફંડામેન્ટલ પિક

Top- 5 Stocks to Buy: સ્ટોક માર્કેટમાં ઉતાર ચડાવ વચ્ચે ઘરેલુ બજારમાં રિઝલ્ટની સીઝન છે. પરિણામોની સાથે સાથે કોર્પોરેટ અપડેટના દમ પર બજારમાં અનેક શેર લોંગ ટર્મ માટે આકર્ષક જોવા મળી રહ્યા છે. બ્રોકરેજ ફર્મ શેરખાને એવા 5 ક્વોલિટી શેરોમાં રોકાણની સલાહ આપી છે. બ્રોકરેજ ફર્મનું કહેવું છે કે રોકાણકારોને આ સ્ટોકમાં એક વર્ષમાં 43 ટકા સુધીનું શાનદાર રિટર્ન મળી શકે છે. જાણો આ 5 સ્ટોક વિશે...

Mahindra Logistics
Mahindra Logistics સ્ટોક પર શેરખાની ખરીદીની સલાહ આપી છે. ટાર્ગેટ 520 રૂપિયા પ્રતિ શેર આપ્યો છે. 24 એપ્રિલ 2024ના રોજ શેરનો ભાવ 467 પર બંધ થયો. આ ભાવથી સ્ટોકમાં આગળ 11 ટકા રિટર્ન મળી શકે છે.

Landmark Cars
Landmark Cars સ્ટોક પર શેરખાને ખરીદીની સલાહ આપી છે. ટાર્ગેટ 939 રૂપિયા પ્રતિ શેર આપ્યો ચે. 24 પ્રિલ 2024ના રોજ શેરનો ભાવ 789 રૂપિયા પર બંધ થયો. આ ભાવથી સ્ટોકમાં આગળ 20 ટકા રિટર્ન મળી શકે છે. 

HDFC Bank
HDFC Bank સ્ટોક પર શેરખાને ખરીદીની સલાહ આપેલી છે. ટાર્ગેટ 1900 રૂપિયા પ્રતિ શેર આપ્યો છે. 24 એપ્રિલ 2024ના રોજ શેરનો ભાવ 1512 રૂપિયા પર બંધ થયો. આ ભાવથી સ્ટોકમાં આઘળ 26 ટકા રિટર્ન મળી શકે છે. 

NOCIL 
NOCIL સ્ટોક પર શેરખાને ખરીદીની સલાહ આપી છે. ટાર્ગેટ 320 રૂપિયા પ્રતિ શેર આપ્યો ચે. 24 એપ્રિલ 2024ના રોજ શેરનો ભાવ 276 રૂપિયા પર બંધ થયો. આ ભાવથી સ્ટોકમાં આઘળ 16 ટકા રિટર્ન મળી શકે છે. 

Affle India
Affle India ના સ્ટોક પર શેરખાને ખરીદી કરવાની સલાહ આપેલી છે. ટાર્ગેટ 1535 રૂપિયા પ્રતિ શેર આપ્યો છે. 24 એપ્રિલ 2024ના રોજ શેરનો ભાવ 1076 રૂપિયા પર બંધ થયો. આ ભાવથી સ્ટોકમાં આગળ 43 ટકા રિટર્ન મળી શકે છે. 

 (Disclaimer: આ સ્ટોક્સમાં રોકાણની સલાહ બ્રોકરેજ હાઉસ દ્વારા આપવામાં આવી છે. આ ZEE 24Kalakના વિચાર નથી કે રોકાણની સલાહ નથી. શેર બજારમાં રોકાણ જોખમને આધીન છે અને રોકાણ પહેલા તમારા એડવાઈઝરની સલાહ ચોક્કસપણે લેવી)

(અહેવાલ-સાભાર ઝી બિઝનેસ)

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee 24 Kalak App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news