આ બોલીવુડ સેલેબ્સ આ રીતે રાખે છે પોતાના બાળકોનું ધ્યાન, તમે પણ ફોલો કરી શકો છો ટિપ્સ

બોલીવુડ સેલેબ્રિટીઝ પોતાના બાળકોનું ધ્યાન કેવી રીતે રાખે છે? તમે પણ કેટલીક પેરેટિંગ ટિપ્સને ફોલો કરી શકો છો. આમ તો સેલેબ્રિટી શબ્દ સાંભળતાં જ બધાના મગજમાં ફક્ત ફેમ અને લાઇમલાઇટથી ભરેલી દુનિયા જ સામે આવે છે. પરંતુ કેટલીક સેલેબ્રિટીઝ પોતાની લાઇફમાં આ બધા ઉપરાંત પેરેન્ટ્સનું પાત્ર પણ ખૂબ સારી રીતે ભજવે છે. 

ઐશ્વર્યા રાય બચ્ચન

1/5
image

મિસ વર્લ્ડ ઐશ્વર્યા રાય બચ્ચન ના ફક્ત પોતાની અદકારીમાં પરંતુ પેરેટિંગમાં પણ પરફેક્ટ છે. 'ધ ટાઇમ્સ ઓફ ઇન્ડીયા' માં છપાયેલા રિપોર્ટ અનુસાર ઐશ્વર્યાનું કહેવું છે કે તે બસ પોતાની પુત્રીને ખુશ અને સ્વસ્થ જોવા માંગે છે. 

કરીના કપૂર ખાન

2/5
image

કરીના કપૂર ખાન એક મા હોવાની સાથે-સાથે પોતાના કેરિયર પણ સંભાળી રહી છે. કરીના કપૂરને લાગે છે કે એક વર્કિંગ મા માટે સૌથી જરૂરી વાત પોતાના પર વિશ્વાસ કરવો જોઇએ. 

નેહા ધૂપિયા

3/5
image

નેહા ધૂપિયાના જણાવ્યા અનુસાર એક માતા જન્મ આપ્યા પછી ઘરે રહેવાનો નિર્ણય કરે છે, તેનો નિર્ણય કામ કરવાના નિર્ણય જેટલો જ સુંદર હોય છે. 

ટ્વિકલ ખન્ના

4/5
image

ટ્વિકલ ખન્ન્ના પેરેન્ટ્સને પ્રશ્ન કરે છે કે આપણે બાળકોને મુશ્કેલ સ્ટડીઝ કરાવવું અને સફળ થવાનો પ્રયત્ન શિખવાડીએ છીએ. પરંતુ શું તેમને શિખવાડીએ છીએ કે અસફળ થવું પણ ખોટું નથી? 

મલાઇકા અરોરા

5/5
image

ફેશન સેંસેશનલ મલાઇકા અરોરાનું માનવું છે કે ઘણી બધી માતા પોતાના પરિવારની દેખભાળ કરવાના પ્રયત્નમાં પોતાનું ધ્યાન રાખવાનું ભૂલી જાય છે. એવી સ્ત્રીઓ નિસ્વાર્થ થઇ જાય છે. મલાઇકાનું કહેવું છે કે દરેક મહિલાને સારી સેંસમાં થોડો સ્વાર્થ હોવો જોઇએ.