हिन्दी
English
मराठी
বাংলা
தமிழ்
മലയാളം
ગુજરાતી
తెలుగు
ಕನ್ನಡ
Business
Tech
World
Health
NEWS
VIDEOS
LIVE-TV
PHOTOS
હોમ
લાઇવ TV
વીડિયો
વેબ સ્ટોરી
ગુજરાત
ફોટો
ભારત
વિશ્વ
સ્પોર્ટ્સ
બોલીવુડ
વેપાર
ટેકનોલોજી
નોકરી
હેલ્થ
ધાર્મિક
લાઇફસ્ટાઇલ
राज्य चुनें
×
उत्तर प्रदेश
उत्तराखंड
मध्य प्रदेश
छत्तीसगढ़
हरियाणा
दिल्ली
बिहार
झारखंड
राजस्थान
ગાંધીનગર સમાચાર
ગાંધીનગર સમાચાર News
gujarat news
ગાંધીનગર: પૂર્વ IAS એસ.કે.લાંગા સામે વધુ એક ગુનો નોંધાયો; આવક કરતા વધુ સંપત્તિ મળી
નિવૃત IAS અને તત્કાલિક ગાંધીનગર કલેકટર એસ.કે લાંગા એ પોતાના કામગીરીના સમયગાળા દરમિયાન ગેરકાયેદસર રીત રસમો અપનાવી હતી. જેમાં કલોલ સહિતની જગ્યાઓ પર ની જમીનો કૌભાંડ કરી અપ્રમાણસર મિલકત વસાવી હોવાથી એસીબીએ ગુનો દાખલ કર્યો છે.
Apr 21,2024, 15:47 PM IST
breaking news
ગુજરાતના ખેડૂતો માટે સૌથી મોટા ગુડ ન્યૂઝઃ ભૂપેન્દ્ર 'દાદા' ની સરકારે લીધો આ નિર્ણય
Agricultural News: ઊર્જા મંત્રી કનુ દેસાઈએ ગૃહમાં જણાવ્યું હતું કે, ખેડૂતના હિતમાં રાજ્ય સરકાર દ્વારા ખેતી માટે વીજ કરમાંથી મુક્તિ અપાઈ છે. ખાનગી વીજ કંપનીઓ પાસેથી રેગ્યુલેટરિટી ઓથોરિટીના નક્કી દર મુજબ જ વીજળી ખરીદીની વ્યવસ્થા.
Mar 6,2024, 12:51 PM IST
breaking news
હવે માત્ર એક કોલથી શહેરમાં 10 મિનિટ અને ગામડામાં 20 મિનિટમાં પોલીસ પહોંચશે
Gujarat Police: ગૃહ વિભાગની બજેટ માંગણીઓ પર જવાબ આપતા ગૃહરાજ્યમંત્રી હર્ષ સંઘવીનું વિધાનસભા ગૃહમાં નિવેદન આપ્યું છે. જેમાં તેમણે જણાવ્યું છે કે રાજ્યના ગ્રામ્ય વિસ્તારોમાં પોલીસ 20 મિનિટમાં પહોચશે, જ્યારે શહેરી વિસ્તારમાં 10 મિનિટમા પોલીસ પહોંચશે.
Feb 21,2024, 15:09 PM IST
Narmada Main Canal
આ PHOTOs જોયા કે નહીં! અમદાવાદ-ગાંધીનગર મેટ્રોનું કામ પૂરજોશમાં, બ્રિજનો આકાશી નજારો
અમદાવાદ ગાંધીનગર વચ્ચે આવેલ નર્મદા કેનાલ પર મેટ્રો માટે બ્રીજની કામગીરી પુરજોશમાં ચાલી રહ્યું છે. અમદાવાદ ગાંધીનગર વચ્ચે નર્મદા કેનાલ પર મેટ્રો દોડાવવા માટે કેબલ બ્રીજ બનાવામાં આવ્યો છે.
Feb 13,2024, 19:55 PM IST
Vibrant Gujarat Global summit 2024
બાયોડેટા તૈયાર રાખજો: ગુજરાતમાં આ ક્ષેત્રે મોટી ક્રાંતિ આવશે, ખુલશે મોટી રોજગારી
પ્રિ-વાયબ્રન્ટ કાર્યક્રમમાં એગ્રો ફૂડ પ્રોસેસિંગ ક્ષેત્રે રૂ. ૪૮૭૦ કરોડના કુલ ૭ MoU થયા. વાયબ્રન્ટ સમિટમાં પણ એગ્રો ફૂડ પ્રોસેસિંગ ક્ષેત્ર માટે રૂ. ૩૨૭૫ કરોડના ૯ MoU સાઇન કરાયા. એગ્રો ફૂડ પ્રોસેસિંગ કરતા ગુજરાતના ૪૯૦થી વધુ એકમોને ચૂકવાઈ રૂ. ૩૨૭ કરોડની સહાય.
Jan 19,2024, 19:24 PM IST
gujarat
બેરોજગારોને બખ્ખાં! આ પાર્કની સ્થાપનાથી ગુજરાતમાં ઊભી થશે હજારો રોજગારીની તકો
વન્ડરલા પાર્ક એન્ડ રિસોર્ટ્સે ₹350 કરોડના ખર્ચે ગુજરાતમાં એક એમ્યુઝમેન્ટ પાર્ક સ્થાપવા માટે ગુજરાત સરકાર સાથે ઇન્વેસ્ટમેન્ટ ઇન્ટેન્શન પર હસ્તાક્ષર કર્યા. આ પાર્કની સ્થાપનાથી 1000 લોકો માટે રોજગારીની તકો ઊભી થશે. વિદેશી પ્રવાસીઓની સંખ્યાની બાબતે ગુજરાત સમગ્ર ભારતમાં પ્રથમ સ્થાને છે.
Dec 8,2023, 18:56 PM IST
industrial investment
ગુજરાતમાં ઊભી થશે 5 હજારથી વધુ રોજગારીની તકો, અત્યાર સુધીમાં કુલ 212 કરોડના 146 MoU
ગુજરાતમાં રોકાણ વધારવા અને ગુજરાતીઓને રોજગારીની નવીન ટકો ઉપલબ્ધ થઈ શકે એવા ઉમદા ઉદ્દેશ્યથી વર્ષ 2003 થી તત્કાલીન મુખ્યમંત્રી નરેન્દ્ર મોદીએ વાયબ્રન્ટ ગુજરાત સમિટ શરૂ કરી હતી.
Oct 13,2023, 22:26 PM IST
gujarat news
એસ કે લાંગાની મુશ્કેલીઓમાં વધારો! વધુ 3 દિવસના રિમાન્ડ મંજૂર, જાણો શું હતો મામલો?
ગુજરાત સરકારમાં આઈએએસ કક્ષાના ઉચ્ચ પદ પર રહી ચુક્યા છે એસ.કે.લાંગા. ગાંધીનગર જિલ્લા કલેક્ટર તરીકે ત્રણ વર્ષ પૂર્વે નિવૃત થતાં અગાઉ પણ લાંગાએ પેથાપુરમાં બોગસ ખેડૂત બનાવવાનું કૌભાંડ આચર્યું હતું.
Jul 21,2023, 21:37 PM IST
Trending news
Odisha Assembly Election Exit Poll
Exit Poll: લોકસભાની સાથે વિધાનસભા ચૂંટણીમાં પણ પટનાયકની BJD ને મોટો ઝટકો
NHAI
હાઈવે મુસાફરી મોંઘી, NHAIએ ટોલ ટેક્સમાં 5% વધારો કર્યો, સોમવારથી નવા દરો લાગુ થશે
Lok Sabha Elections 2024
ZEE AI Exit Polls માં ત્રીજીવાર મોદી સરકાર, NDA ને 305-315 સીટો
seasonal cycle
દેશમાં મોસમનો બેવડો મિજાજ બદલાયો, ઋતુચક્રમાં પરિવર્તનથી લોકોની વધી હાલાકી
Lok Sabha Election 2024
Exit Poll: 5 રાજ્યોમાં સૌથી મોટો ઉલટફેર, NDAએ શાનદાર પ્રદર્શન કરીને ચોંકાવ્યા
Amul milk price
પરિણામ પહેલા ફરી વધ્યા અમૂલ દૂધના ભાવ; જાણો કયા દૂધની કેટલી ચૂકવવી પડશે કિંમત?
PM-KISAN 17th instalment
12 કરોડ ખેડૂતો માટે ખુશખબર, સરકાર બનતા જ ખાતામાં આવશે પૈસા, લિસ્ટમાં ચેક કરો નામ
teka na bhav
સાબરકાંઠાના ખેડૂતો ખુશખુશાલ! આ પાકનું ગુજરાત સરકાર કરી રહી છે ટેકાના ભાવે ખરીદી
gujarat
ફેસબુક પર આવતી ભ્રામક જાહેરાતોથી સાવધાન! ગુજરાતના આ જિલ્લામાં ટોળકીએ કર્યો કાંડ!
Janhvi Kapoor
એવી કઈ વસ્તુ છે જે દરેક જગ્યાએ લઈ જાય છે જાન્હવી કપૂર? રાજકુમાર રાવે ખોલ્યું રહસ્ય