મહાકાલ મંદિરમાં 2200 રૂમનું ભક્ત નિવાસ 200 કરોડમાં બનશે, અભિનેતા સોનુ સૂદ આપશે દાન

જરૂરિયાતમંદો માટે અને ખાસ કરીને કોરોના યુગમાં મસીહા બનીને ઉભરેલા ફિલ્મ અભિનેતા સોનુ સૂદ હવે મહાકાલ મંદિર માટે પણ ઉદાર હાથે દાન આપશે. 

Trending news