મોરબી: તંત્રની બેદરકારીના કારણે ધોવાયો ખેડૂતોનો પાક, જુઓ 'ગામડું જાગે છે'

મોરબી જિલ્લામાં છેલ્લી કલાકોમાં પડેલા ભારે વરસાદ બાદ સ્થાનિક જળાશયોમાં પાણીની પુષ્કળ આવક થઈ પરંતુ તે દરમિયાન ખોલી નખાયેલા ડેમના દરવાજાના કારણે ખેડૂતોને રોવાનો વારો આવ્યો છે. મોટાભાગના ખેડૂતોની જમીનમાં વાવેલા પાકનું ધોવાણ થઈ ગયું છે.

Trending news