સુરતમાં ત્રણ દિવસ સુધી રત્ન કલાકારોના ધરણા

રત્ન- કલાકારો ના પ્રોફેશનલ ટેક્સ રદ કરવા સહિત વિવિધ માંગણીઓને લઈ આગામી ત્રણ દિવસ માટે સુરત રત્નકલાકાર સંઘ પ્રતિક ઉપવાસ, ધરણાં સહિત એક દિવસની હડતાળ પાડવા માટે જઈ રહ્યું છે.. રાજ્ય સરકારમાં અનેક વખત રજુઆત કરવા છતાં પણ રત્નકલાકારોની માંગણીને ધ્યાનમાં નલેવાતા સુરત રત્નકલાકાર સંઘ દ્વારા આ અંગે પત્રકાર પરિષદ યોજી જાહેરાત કરવામાં આવી છે.

Trending news