માત્ર દારૂ નહીં આ ફૂડ્સ પણ કરે છે લિવર ખરાબ

લિવર

દારૂને લિવર ખરાબ થવાનું મુખ્ય કારણ માનવામાં આવે છે. પરંતુ ઘણા ફૂડ્સ એવા છે જે લિવર માટે હાનિકારક છે.

સોફ્ટ ડ્રિંક્સ

સોફ્ટ ડ્રિંક્સમાં સુગર વધુ માત્રામાં હોય છે. તેના સેવનથી લિવર ડેમેજ થાય છે.

પ્રોસેસ્ડ મીટ

પ્રોસેસ્ડ મીટ લીવર માટે હાનિકારક હોય છે, કારણ કે તેમાં સેચુરેટેડ ફેડની માત્રા વધુ હોય છે.

ફ્રાઇડ ફૂડ્સ

તળેલા ભોજનમાં પણ સેચુરેટેડ ફેટ વધુ માત્રામાં હોય છે. તેના વધારે સેવનથી લિવર ખરાબ થાય છે.

બ્રેડ

અનિયંત્રિત માત્રામાં રિફાઇન્ડ કાર્બોહાઇડ્રેડ અને વધુ માત્રામાં ખાંડનું સેવન કરવાથી ફેટી લિવરનો રોગ થઈ જાય છે.

નમક

વધુ માત્રામાં નમક પણ શરીર માટે હાનિકારક છે. નમકના વધુ સેવનથી શરીરમાં પાણી જમા થાય છે, જેનાથી લીવર ડેમેજ રહે છે.

રેડ મીટ

તે પ્રોટીનમાં વધુ છે અને સ્નાયુઓના નિર્માણ માટે સારૂ છે, પરંતુ તેનું વધુ સેવન લિવર માટે હાનિકારક હોય છે.

ડિસ્ક્લેમર

સામાન્ય જાણકારીના આધારે આ માહિતી આપવામાં આવી છે. તમે સંબંધિત નિષ્ણાંતની સલાહ લઈ શકો છો.