પ્રેમ નહીં પૈસા પાછળ પાગલ હોય છે આ મૂળાંકની યુવતિઓ

અંક જ્યોતિષ

અંક જ્યોતિષ પ્રમાણે મૂળાંકની મદદથી કોઈ વ્યક્તિના સ્વભાવ અને જીવનના રહસ્ય વિશે જાણી શકાય છે.

મૂળાંક 5

જે કોઈનો જન્મ મહિનાની 5, 14 કે 23 તારીખે થયો હોય તો તેનો જન્મ મૂળાંક 5 હોય છે.

બુદ્ધિમાન

મૂળાંક 5નો પ્રતિનિધિ ગ્રહ બુધ છે. તેથી આ મૂળાંકના જાતકો બુદ્ધિમાન હોય છે.

આકર્ષક

આ મૂળાંકની યુવતિઓ ગમે તેને સરળતાથી પોતાના તરફ આકર્ષિત કરે છે.

મિત્રો

મૂળાંક 5ની યુવતીઓને નવો સંબંધ બનાવવાનો ખુબ પસંદ હોય છે. તેથી તેના ઘણા મિત્રો હોય છે.

પ્રેમ

પરંતુ પ્રેમના મામલામાં આ મૂળાંકની યુવતીઓ અનલકી હોય છે.

પ્રેમ સંબંધ

તેના મોટા ભાગના પ્રેમ પ્રસંગ માત્ર પૈસાને કારણે બને છે, જેના કારણે લાંબો સમય ટકી શકતા નથી.

સાહસી

આ મૂળાંકની યુવતીઓ કોઈપણ જોખમ ડર્યા વગર સાહસ સાથે ઉઠાવે છે.

અહીં આપવામાં આવેલી જાણકારી સામાન્ય માન્યતા પર આધારિત છે. ઝી 24 કલાક તેની પુષ્ટિ કરતું નથી.