Bigg boss 13 News

બિકિની પહેરી પૂલમાં ઉતરી 'કાંટા લગા' ગર્લ, તસવીરો જોઇ થઇ જશો પાણી પાણી
May 25,2022, 20:09 PM IST
Photos : થઈ ગયું ફાઈનલ, આ 9 સેલિબ્રિટીઝ દેખાશે 'BIGG BOSS 13'માં!
29 સપ્ટેમ્બરથી ટીવીનો સૌથી વિવાદિત શો બિગબોસ 13 (BIGG BOSS 13) શરૂ થવા જઈ રહ્યો છે. સોમવારે મુંબઈમાં સલમાન ખાને (Salman Khan) આ શોને લોન્ચ કર્યો હતો. આ દરમિયાન સલમાન ખાનની સાથે અમીષા પટેલ, પૂજા બેનરજી, સના ખાન અને અર્જુન બિજલાની પણ હાજર રહ્યા હતા. જોકે, જ્યારથી શોના 13મી સીઝનની જાહેરાત થઈ છે, ત્યારથી સીઝનમાં કયા કન્ટેસ્ટંટ રહેશે તેના નામોને લઈને સોશિયલ મીડિયા પર ચર્ચાઓ શરૂ થઈ છે. આવામાં આજે તમને એ સેલિબ્રિટીઝ વિશે જણાવીશું, જેઓ આ શોના સંભવિત ભાગ બની શકે છે. મીડિયા રિપોર્ટસ અનુસાર, આ વખતે બિગબોસના ઘરમાં આમ આદમી નહિ, પરંતુ માત્ર સેલિબ્રિટીઝ જ નજર આવવાના છે. તો જાણો કે, કયા કયા નામ પર સૌથી વધુ ચર્ચા થઈ રહી છે. 
Sep 24,2019, 14:39 PM IST

Trending news