हिन्दी
English
मराठी
বাংলা
தமிழ்
മലയാളം
ગુજરાતી
తెలుగు
ಕನ್ನಡ
Business
Tech
World
Health
NEWS
VIDEOS
LIVE-TV
PHOTOS
હોમ
લાઇવ TV
વીડિયો
વેબ સ્ટોરી
ગુજરાત
ફોટો
ભારત
વિશ્વ
સ્પોર્ટ્સ
બોલીવુડ
વેપાર
ટેકનોલોજી
નોકરી
હેલ્થ
ધાર્મિક
લાઇફસ્ટાઇલ
राज्य चुनें
×
उत्तर प्रदेश
उत्तराखंड
मध्य प्रदेश
छत्तीसगढ़
हरियाणा
दिल्ली
बिहार
झारखंड
राजस्थान
Jio Cinema
Jio cinema News
Jio
Netflix-Amazon ને ઝટકો! મુકેશ અંબાણીની આ યોજનાએ બચાવ્યા યુઝર્સના ઢગલો રૂપિયા!
Jio Cinema: હવે લોકોની મનોરંજન માટેની ફેસેલિટી પણ બદલાઈ ગઈ છે. હવે લોકો મોબાઈલમાં જ ઓટીટી પ્લેટફોર્મ પર મૂવી અને ખાસ કરીને વેબસીરીઝ જોવાનું પસંદ કરે છે. એના માટે તમારે ઈન્ટરનેટ અને સ્પેશિયલ ઓટીટી પ્લેટફોર્મ માટે અલગથી ચાર્જ ખર્ચવો પડે છે. આ કોમ્પિટિશનમાં હવે મુકેશ અંબાણીએ શરૂ કરી છે જબરદસ્ત સ્કીમ...જાણો વિગતો
May 27,2024, 15:55 PM IST
Trailer
પ્રતિક ગાંધીની ફિલ્મ દેઢ બીઘા ઝમીન OTT પર થશે રિલીઝ, જાણો ક્યારે થશે સ્ટ્રીમ
Dedh Bigha Zameen Trailer: પ્રતિક ગાંધીને નવી ફિલ્મ દેઢ બીઘા જમીનનું ટ્રેલર રિલીઝ કરવામાં આવ્યું છે. આ ફિલ્મનું ટ્રેલર ફિલ્મ રિલીઝ થવાના થોડા દિવસો પહેલા જ શેર કરવામાં આવ્યું છે. આ એક અલગ જ વિષય પર બનેલી ફિલ્મ છે. આ ફિલ્મ ડાયરેક્ટ ઓટીટી પ્લેટફોર્મ પર રિલીઝ કરવામાં આવશે.
May 24,2024, 7:34 AM IST
Zara Hatke Zara Bachke
રિલીઝના 11 મહિના પછી ઓટીટી પર જોવા મળશે વિક્કી-સારાની ફિલ્મ, અહીં થઈ રહી છે રિલીઝ
Zara Hatke Zara Bachke: બોલીવુડ અભિનેત્રી સારા અલી ખાન અને વિક્કી કૌશલની ફિલ્મ ઝરા હટ કે ઝરા બચકે થિયેટર રિલીઝના લાંબા સમય પછી ઓટીટી પર રિલીઝ થઈ રહી છે. આ ફિલ્મમાં પહેલીવાર સારા અલી ખાન અને વિક્કી કૌશલે સાથે કામ કર્યું હતું.
May 13,2024, 11:50 AM IST
Jio Cinema
Jio નો ધડાકો, 29 રૂપિયાનો નવો પ્લાન લોન્ચ, અનલિમિટેડ એન્ટરટેઈન્મેન્ટ તથા બીજા ફાયદા
Jio Cinema New Subscription Plan: જિયો સિનેમાએ પોતાના ગ્રાહકો માટે આજે સવારે એક નવો પ્લાન લોન્ચ કર્યો છે. નવા જિયો સિનેમા સબસ્ક્રિપ્શન પ્લાન સાથે જિયો સિનેમા યૂઝર્સ હોલીવુડ મૂવી, ટીવી શો, સહિત પ્રીમિયમ કન્ટેન્ટ ખુબ જ ઓછા ભાવે એક્સેસ કરી શકશે.
Apr 25,2024, 14:00 PM IST
Jio
જિયોની કરોડો યૂઝર્સને ભેટ! રિચાર્જ કરાવવા પર ફૂડ, ફ્લાઇટ અને શોપિંગ પર છૂટ, જાણો ઓફર
Reliance Jio republic day offers: જો તમે જિયો યૂઝર છો તો તમારા માટે કંપનીએ ખાસ ઓફર લોન્ચ કરી છે. ગણતંત્ર દિવસ પર જિયોએ વાર્ષિક પ્લાન પર અનેક ઓફર્સની જાહેરાત કરી છે.
Jan 17,2024, 15:44 PM IST
Jio
Jio રિપબ્લિક ડે ઓફર, 1 વર્ષ સુધી રિચાર્જની ચિંતા નહીં, મળશે 912GB ડેટા
Reliance Jio republic day offers: જો તમે જિયો યૂઝર છો તો તમારા માટે કંપનીએ ખાસ ઓફર લોન્ચ કરી છે. ગણતંત્ર દિવસ પર જિયોએ વાર્ષિક પ્લાન પર અનેક ઓફર્સની જાહેરાત કરી છે.
Jan 16,2024, 15:30 PM IST
jio 148 plan
Jio એ વધારી Airtel-VI ની ચિંતા! 148 રૂપિયામાં મહિનાભર મળશે 12 OTT Subscription
Jio પોતાના યૂઝર્સ માટે એક બાદ એક પ્લાન લોન્ચ કરતું રહે છે. આજે અમે તમને એવા પ્લાન વિશે જણાવી રહ્યાં છીએ જેમાં તમને ઘણી સુવિધાઓ મળશે. તેની કિંમત પણ ઓછી છે અને વધુ સુવિધાઓ મળે છે.
Dec 27,2023, 21:40 PM IST
Zara Hatke Zara Bachke
Zara Hatke Zara Bachke ફિલ્મ OTT રિલીઝ માટે તૈયાર, આ પ્લેટફોર્મ પર જોઈ શકશો ફિલ્મ
Zara Hatke Zara Bachke: જે લોકો થિયેટરમાં વિકી કૌશલ અને સારા અલી ખાનની ફિલ્મ જરા હટ કે જરા બચકે જોઈ નથી શક્યા અથવા તો આ ફિલ્મ ઓટીટી પર આવે તેની રાહ જોઈ રહ્યા હતા તેમના માટે ગુડ ન્યુઝ છે. બોક્સ ઓફિસ પર 87 કરોડથી વધારેનો બિઝનેસ કરનાર આ ફિલ્મ હવે ડિજિટલ પ્લેટફોર્મ પર આવવા માટે તૈયાર છે.
Aug 7,2023, 9:24 AM IST
Jio Cinema
સુસ્મિતા સેનની વેબ સિરીઝ તાલીનું જુઓ નવું મોશન પોસ્ટર, જિયો સિનેમાં પર થશે રિલીઝ
Taali Motion Poster: વેબ સિરીઝ આર્યા પછી બોલીવુડ અભિનેત્રી સુસ્મિતા સેન તેની આગામી વેબ સિરીઝમાં ટ્રાન્સજેન્ડર એક્ટિવેસ્ટ ગૌરી સાવંતની ભૂમિકા નિભાવતી જોવા મળશે. સુસ્મિતા સેનની આ વેબ સીરીઝની રાહ દર્શકો ઘણા સમયથી જોઈ રહ્યા છે. તેવામાં આ વેબ સિરીઝનું નવું મોશન પોસ્ટર રિલીઝ કરવામાં આવ્યું છે જેને લઈને દર્શકોની આતુરતા વધી ગઈ છે.
Jul 1,2023, 20:39 PM IST
Asur 2
આ દિવસે રિલીઝ થશે Asur 2, ધમાકેદાર ટીઝર સાથે બીજી સીઝનની રિલીઝ ડેટ જાહેર
Asur 2 : જે ચાહકો 'અસુર-2' ની રાહ જોઈ રહ્યા હતા તેમના માટે મહત્વની જાહેરાત કરવામાં આવી છે. તાજેતરમાં 'અસુર-2' ની ઝલક આપતું એક ટીઝર મેકર્સે રિલીઝ કર્યું છે. સાથે જ કયા OTT પ્લેટફોર્મ પર અસુર 2 રિલીઝ થવાની છે તેની રિલીઝ ડેટ પણ જાહેર કરી છે.
May 26,2023, 8:20 AM IST
Jio Cinema
Jio Cinema એ વધારી Hotstarની ચિંતા, જીયોની આ ડીલથી ભારતમાં હોટસ્ટારને પડશે મોટો ફટકો
Jio Cinema V/S Hotstar: હવે એચબીઓ અને વોર્નર બ્રધર્સનું કન્ટેન્ટ ભારતમાં જીઓ સિનેમા પર જોવા મળશે. એટલે કે જીઓ સિનેમા પર હેરી પોટર સીરીઝ, ગેમ્સ ઓફ થ્રોન્સ જેવી શાનદાર મુવીઝ જોઈ શકાશે. પહેલા આ બધી જ ફિલ્મો અને શો માત્ર હોટસ્ટાર પર ઉપલબ્ધ હતા.
Apr 28,2023, 7:14 AM IST
Reliance Jio Cinema
Jio Cinema એ છીનવી મોટી ડીલ, બંધ થઈ જશે HotStar ની દુકાન! લોકોએ કહ્યું- ડિલીટ કરો એપ
Jio Cinema Big deal: જિયો સિનેમાએ ઓટીટી માર્કેટમાં પોતાનો દબદબો બનાવવા માટે મોટો દાંવ રમ્યો છે. જેનાથી હોટસ્ટાર અને નેટફ્લિક્સને ફટકો પડી શકે છે.
Apr 27,2023, 16:41 PM IST
Reliance Jio
હવે આઈપીએલ જોવા નહીં દેવા પડે પૈસા, અલગ-અલગ એંગલથી ફ્રીમાં જોઈ શકશો દરેક મેચ
IPL 2023 in 4K For Free on JioCinema: JioPhone પર જિયોસિનેમા એપ સપોર્ટ ફ્રી ઉપલબ્ધ છે. યૂઝર્સ કુલ 12 ભાષાઓમાં જિયોસિનેમા એપને એક્સેસ કરી શકે છે.
Feb 21,2023, 23:46 PM IST
Trending news
gujarat
Gujarat Exit Poll: ગુજરાતમાં વિપક્ષના કયા મોટા ચહેરા હારશે? BJP ઉમેદવારની લીડ કાપશે?
gujarat
ગુજરાતમા કઈ બેઠકો પર 5 લાખની લીડનો ટાર્ગેટ થશે સાકાર? શાહ કે પાટીલ કોણે મળશે વધુ લીડ
gujarat
ગુજરાતમાં કોને કેટલો વોટ શેર મળશે? ભાજપ નુકસાન, કોંગ્રેસને ફાયદો, AAPને ગઠબંધન ભારે
gujarat
ગુજરાતમાં કઈ સીટ પર કાંટે કી ટક્કર? વિપક્ષે આ 6 બેઠકો પર ભાજપને આપી મજબૂત ટક્કર
Dinesh Karthik
T20 વિશ્વકપ માટે અમેરિકા પહોંચેલા ભારતીય દિગ્ગજે કરી નિવૃત્તિની જાહેરાત
gujarat
Gujarat Exit Poll: રાજકોટ બેઠક પર રૂપાલાનું શું થશે? EXIT POLLમાં સૌથી મોટો ઘટસ્ફોટ
gujarat
Gujarat Exit Poll 2024 Live: કોને મળશે કેટલી બેઠક? જાણો શું કહે છે EXIT POLL આંકડા?
What Are The Ketones
ડાયાબિટીસમાં કીટોન્સનું લેવલ વધવું ખુબ ખતરનાક, જાણો લક્ષણ અને કંટ્રોલ કરવાના ઉપાય
heatwave alert
ભીષણ ગરમીથી અત્યાર સુધી 60 લોકોના મોત, તાપમાને તોડ્યા રેકોર્ડ, જાણો ક્યારે મળશે રાહત
Maruti Suzuki cuts prices
ખુશખબરી! 1 જૂનથી Maruti Suzuki ની કારો થઇ સસ્તી, કંપની કર્યો મોટો ઘટાડો