हिन्दी
English
मराठी
বাংলা
தமிழ்
മലയാളം
ગુજરાતી
తెలుగు
ಕನ್ನಡ
Business
Tech
World
Health
NEWS
VIDEOS
LIVE-TV
PHOTOS
હોમ
લાઇવ TV
IPL 2024
વીડિયો
વેબ સ્ટોરી
ગુજરાત
ફોટો
ભારત
વિશ્વ
સ્પોર્ટ્સ
બોલીવુડ
વેપાર
ટેકનોલોજી
નોકરી
હેલ્થ
ધાર્મિક
લાઇફસ્ટાઇલ
राज्य चुनें
×
उत्तर प्रदेश
उत्तराखंड
मध्य प्रदेश
छत्तीसगढ़
हरियाणा
दिल्ली
बिहार
झारखंड
राजस्थान
married life
Married life News
married life
Married Life: લગ્નજીવનમાં મુશ્કેલ સમય ચાલી રહ્યો છે ? તો આ રીતે સંબંધને બનાવો મજબૂત
Married Life: સુખી લગ્નજીવનમાં પણ ઉતાર ચઢાવ આવે છે. મુશ્કેલી ભર્યા સમયમાં સંબંધ નબળો પડી શકે છે. આવી સ્થિતિમાં ચિંતા કરવાની બદલે થોડા પ્રયત્નો કરવા જોઈએ. લગ્નજીવનમાં ચાલતા મુશ્કેલ સમયને પાર કરવો પણ સરળ છે. મુશ્કેલ સમયમાં દરેક કપલે આ બાબતોને ધ્યાનમાં રાખવી જોઈએ.
May 3,2024, 8:29 AM IST
lifestyle
લગ્નની પહેલી રાતથી જ કેમ પુરુષો ઝાપટવા લાગે છે કાજુ? શું તમને ખબર છે આ રાજ?
પુરુષોનું કાજુ સાથે શું કંઈક ખાસ કનેક્શન હોય છે? કેમ વૈધ અને હકિમો પરિણીત પુરુષોને આપે છે કાજુ ખાવાની સલાહ? શું આયુર્વેદમાં આવું કંઈક છે, જાણવા જેવી છે આ વાત...
Dec 5,2023, 7:39 AM IST
Women
ભલે તમે કાળજું ધરી દો...પણ આવી મહિલાઓ ક્યારેય ખુશ ન થાય, જિંદગી દોઝખ બની જાય
હકીકતમાં કેટલીક મહિલાઓના સ્વભાવમાં એવી વસ્તુઓ હોય છે જે તેમને પોતે તો ખુશ નથી રહેવા દેતી પણ આજુબાજુવાળાને પણ ખુશ થતા રોકતી હોય છે. આ જ કારણ છેકે પછી ભલે કોઈ પોતાનું કાળજું ધરી દે તો પણ તે મહિલાઓ જીવનમાં ખુશીનો અનુભવ લઈ શકતી નથી. આવી મહિલાઓ વિશે ખાસ જાણો.
Nov 4,2023, 14:02 PM IST
Chanakya Niti
પત્ની અસંતુષ્ટ હોય તો પતિને આપે છે આ ઈશારાઓ, આ ન સમજનાર ક્યારેય નથી થતો સુખી
Chanakya Niti for married life: ચાણક્ય નીતિ વિશે આજે લગભગ બધા જાણે છે. ચાણક્યને એમ જ મહાન કહેવાયા નથી. તેમની કહેલી વાતો આજે પણ લોકો પોતાના જીવનમાં લાગૂ કરે છે. જેઓ આ કરે છે તેઓ હંમેશા સુખી જીવન જીવે છે. આચાર્ય ચાણક્ય નીતિના શબ્દો સુખી જીવન માટે ખૂબ જ મહત્વપૂર્ણ છે.
Oct 17,2023, 14:03 PM IST
lifestyle
2 પત્નીઓએ પતિને વહેંચી લીધો : લોકોને એક નથી સચવાતી આ 2 રાખતો, હવે ભરાયો
વાસ્તવમાં મામલો એ છે કે રૂચી (નામ બદલ્યું છે)ના લગ્ન 2018માં થયા હતા. પતિ એક બહુરાષ્ટ્રીય કંપનીમાં સોફ્ટવેર એન્જિનિયર છે. તેને પગાર તરીકે મોટી રકમ મળતી હતી. રુચિ તેના પતિ સાથે બે વર્ષ સુધી રહેતી હતી. તેને એક બાળક હતું. 2020માં રુચિને પતિ ગ્વાલિયર છોડીને ગયો બાદમાં એને સાથે લઈ ગયો ન હતો.
Mar 13,2023, 15:09 PM IST
Life Partner
તમારા 'બાબુ-સોના'માં આ 6 ક્વોલિટી હોય તો જોજો લગ્નના સપનાં, નહીતર પસ્તાશો
life partner selection: જો તમે લગ્ન પહેલાં રોમેન્ટિક રિલેશનશિપમાં છો તો ઘણી વાર તમે તમારા પાર્ટનર સાથે લગ્ન કરવાનું વિચાર્યું હશે. પરંતુ રિલેશનશિપ એક્સપર્ટ્સ સમજાવે છે કે આટલો મોટો નિર્ણય લેતા પહેલાં રેડ અને ગ્રીન ફ્લેગ ચેક કરવો જરૂરી છે. રેડ ફ્લેગ્સ એ પાર્ટનરની તે આદતો છે,
Feb 16,2023, 17:08 PM IST
romantic relationship
બ્રેકઅપ બાદ 25000 કિલોમીટરનું અંતર કાપી પહોંચી બોયફ્રેંડને મળવા અને પછી...
Couple Goals: તેમની લવ સ્ટોરી સોશિયલ મીડિયા પર ખૂબ વાયરલ થઇ રહી છે. તમને જણાવી દઇએ કે જોન ત્યારે પ્લેબોય નેચરના હતા જ્યારે ઉરસુલાને પાર્ટીઓથી સખત નફરત હતી. બ્રેકઅપ બાદ છોકરીએ દરિયાઇ માર્ગે લાંબી યાત્રા પુરી કરીને પોતાના પ્રેમનું ઉદાહરણ પુરૂ પાડ્યું. 1972 માં લગ્ન બાદ બંને કેનેડા જતા રહ્યા.
Sep 21,2022, 22:15 PM IST
Chanakya Niti
જો પુરૂષોમાં છે શ્વાનના આ 5 ગુણ તો નહીં થાય વિવાહિત જીવનમાં સમસ્યા
Chankaya Niti: વ્યક્તિએ જીવનમાં વફાદાર રહેવું ખુબ જ જરૂરી છે. આચાર્ય ચાણક્યનું કહેવું છે કે દરેક વ્યક્તિ અથવા પ્રાણીથી મનુષ્યને કંઈક શીખવું જોઇએ. આજે આપણે જાણીશું શ્વાનના કેટલાક ગુણો વિશે, જે વ્યક્તિના જીવનને સુગમ બનાવે છે.
Sep 14,2022, 18:54 PM IST
Relationship Tips
આખરે પત્ની કેમ કરે છે પતિ પર શંકા, આ છે 4 સૌથી મોટા કારણ
What Causes Doubt In A Relationship: લગ્ન બાદ જો પતિ અને પત્ની વચ્ચે વિશ્વાસ મજબૂત હોય તો ક્યારે તીરાડ પડતી નથી, પરંતુ થોડી પણ શંકા આખા સંબંધ પર પાણી ફેરવી શકે છે.
Jul 3,2022, 17:16 PM IST
married life
પુત્રના જ મિત્ર સાથે બેડરૂમમાં અંગત ક્ષણો માણી રહી હતી મહિલા, પતિના પહોંચતા જ...
પત્નીની છેતરપિંડી છતાં પતિએ તેમના સંબંધોને બચાવવા માટે તમામ પ્રયાસ કર્યા. પરંતુ હવે મહિલા તેના કૃત્યથી લજ્જિત છે અને ઘરે પરત આવવા માંગતી નથી.
Feb 22,2022, 17:54 PM IST
Trending news
Reliance Power share
₹450 પર આવ્યો હતો IPO, હવે ₹26 પર આવી ગયો આ પાવર શેર
video viral
Video Viral: નીતા અંબાણીને ક્યારેય નહીં જોયા હોય આટલા ગુસ્સે, આ ખેલાડીઓનું આવી બન્યુ
Ahmedabad
અમદાવાદમાં આવતીકાલે સીઝનમાં પ્રથમવાર રેડ એલર્ટ, શું કરવું અને શું ન કરવુ જાણો
share market
શું 4 જૂન બાદ શેર બજાર તોડશે તમામ રેકોર્ડ, PM મોદીની આ વાત છુપાયેલી છે હકિકત
Summer
ભઠ્ઠીની જેમ તપેલી કાર ગણતરીની પળોમાં ઠંડી થઈ જશે, થોડીવાર માટે ગાડીનું આ બટન દબાવો
stock market
5 દિવસમાં આ 4 શેરોમાં રોકાણ કરનારાઓ બાંધી દેશે બંગલા, હજુ પણ તગડી કમાણીનો ચાન્સ!
Aadhaar card
કોઈના મૃત્યુ પછી Aadhaar નું શું થાય છે? અહીં જાણો સરેન્ડર કરવું જોઈએ કે બંધ કરવું
Gujarat ATS
અમદાવાદ એરપોર્ટ પરથી 4 આતંકીઓની ધરપકડ, ગુજરાત ATS નું ઓપરેશન સફળ
Petrol price hike
Electric Scooter સાવ સસ્તામાં, 50 હજારમાં તો કાયમ માટે જશે પેટ્રોલની ઝંઝટ!
Yami Gautam
યામી ગૌતમ બની માતા, અખાત્રીજે જન્મેલા પુત્રનું સંસ્કૃતમાં રાખ્યું ખાસમખાસ નામ